pankaj namkeen hero section image (1)
logo leaf new
શ્રેષ્ઠ ગુણવત્તાવાળા નમકીન'

PANKAJ NAMKEEN માં આપનું સ્વાગત છે

અમારી પાસે Best Quality Raw Kurkure અને મનપસંદ મસાલા ફ્લેવર ઉપલબ્ધ છે. સ્વાદ, સફાઈ અને સતત ગુણવત્તા — એ ત્રણ વસ્તુઓ પર અમારી સંપૂર્ણ નજર રહે છે.

દરેક પેકેટ 200 ગ્રામ કુરકુરે અને 20 ગ્રામ મસાલા સાથે તૈયાર થાય છે.

અમારા વિશે


Pankaj Namkeen કચ્છમાંથી શરૂ થયેલું એક સ્થાનિક બ્રાન્ડ છે. અમારો હેતુ સ્પષ્ટ છે:
લોકોને સારા ભાવમાં સારો સ્વાદ આપવો અને જે કોઇ રીસેલિંગ બિઝનેસ શરૂ કરવા માંગે છે, તેઓને સરળ મોડલ દ્વારા મદદ કરવી.

છોટું હોય કે મોટું, દરેક ઓર્ડરના દરેક પેકેટની ગુણવત્તાનું ધ્યાન અમે જાતે રાખીએ છીએ.

untitled design (39)

પંકજ નમકીન ના પ્રોડક્ટસ

logo leaf new
1

Kurkure

200 ગ્રામ કુરકુરે
20 ગ્રામ મસાલા

2

Katori

190 ગ્રામ કટોરી
20 ગ્રામ મસાલા

3

Trikon

190 ગ્રામ ત્રિકોણ
20 ગ્રામ મસાલા

4

Pasta

190 ગ્રામ પાસ્તા
20 ગ્રામ મસાલા

5

Ring

190 ગ્રામ રીંગ
20 ગ્રામ મસાલા

શું તમે જથ્થાબંધ ખરીદી કરવા માંગો છો?

જો તમે દુકાન, સ્ટોલ, ટીફીન સેન્ટર અથવા રીસેલિંગ માટે બલ્કમાં પ્રોડક્ટ ખરીદવા માંગો છો,
તો તમે અમને વેબસાઇટ દ્વારા ઇન્ક્વાયરી મોકલી શકો છો.

ઇન્ક્વાયરી કરવા નીચે આપેલા બટન પર ક્લિક કરો 👇

pankaj namkeen mascots (1)